કુંભમાં જઇ રહેલા યાત્રિકોને નડ્યો અકસ્માત, બોલેરો કાર-બસ સામ-સામે અથડાતા 10ના મોત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી…