બેંગલુરુમાં યુવતીની છેડતી મામલે કર્ણાટકના ગૃહમંત્રીનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું

4 એપ્રિલના રોજ બેંગલુરુમાં બે છોકરીઓ સાથે છેડતીની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. જેનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટના પર કર્ણાટકના ગૃહમંત્રી. ભગવાનનું આ નિવેદન વિવાદોથી ઘેરાયેલું છે.…