UP: બરેલીમાં મૌલાના તૌકીર સહિત આઠ લોકોની ધરપકડ; 48 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ

શુક્રવારે બરેલીમાં થયેલા રમખાણો બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે પોલીસે મૌલાના તૌકીર રઝા ખાન સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ કેસ નોંધ્યા…