ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓની અટકાયત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

ગુજરાત સરકારે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 50 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે.થોડા દિવસ પહેલા…