અરવલ્લીમાં નકલી ASIનો પર્દાફાશ, નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ

અરવલ્લીના બાયડના આંબલીયારાના યુવકનું કારસ્તાન સામે આવતા જ લોકો દંગ રહી ગયા હતા. આંબવીયારામાં નકલી આસીસ્ટન્ટ સબ ઈન્સપેકટર બની છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. નિમેષ ચૌહાણ નામનો યુવક પોલીસ…