અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો હેવથી કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે

B INDIA ગાંધીનગર : અમૂલે લાંબા સમય બાદ ફરી દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલની 3 પ્રોડકટસના ભાવમાં ઘટાડો થયો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો નોંધાયો…