અમિત શાહ 23 જાન્યુઆરીનાં રોજ ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદીઓને મળશે પાંચ નવી ભેટ

B INDIA અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમ્યાન તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમના…