આધાર જૈન-અલેખાના લગ્ન: રણબીર-આલિયા હાથ પકડીને બેઠા, કરીના-સૈફનો રોયલ લુક, રેખા-અનન્યાનો ગ્લેમર છવાયેલો

કરીના કપૂર, કરિશ્મા અને રણબીર કપૂરની કાકી રીમા જૈનના પુત્ર આદર જૈનના લગ્ન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આદર જૈને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન કર્યા છે.…