​અમદાવાદ પોલીસે હોળીની મધરાતે વકીલના માતાની લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલ્યો

– ​UPના રિઢા ગુનેગાર ‘લલ્લા’એ લોકલ સાગરીત સાથે મળી ખેલ્યો હતો ખૂની ખેલ; PI કલસરિયાની ટીમે 7 દિવસમાં દબોચ્યા | ​પંકજ મકવાણા – અમદાવાદ | શહેરના કુબેરનગર વિસ્તારમાં હોળીની રાત્રે…

અમિત શાહની અમદાવાદ મુલાકાતને પગલે શહેરમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર, પોલીસ કમિશ્નરનું જાહેરનામું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે. આ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે સમગ્ર શહેરને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’…

અમદાવાદ પૂર્વમાં પોલીસ પ્રસ્તાવ: ઝોન-૮ રચાશે, વસ્ત્રાલમાં નવું પોલીસ સ્ટેશન

પંકજ મકવાણા – અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ઝડપથી વધી રહેલી રહેણાંક અને ઔદ્યોગિક વસાહતો વચ્ચે કાયદો-વ્યવસ્થાની દેખરેખ મજબૂત કરવા અમદાવાદ સિટી પોલીસ દ્વારા નવા ઝોન-૮ની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી…

ગુજરાતમાં ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર પ્રતિબંધ, રાજ્ય સરકારે લીધું કડક પગલું

ગુજરાત સરકારે ચરસ, ગાંજો અને અન્ય ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું કરીને રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ…

અમદાવાદ પોલીસમાં મેગા ટ્રાન્સફર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી

શહેર પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા એક સાથે 744 પોલીસકર્મીઓની બદલીનો હુકમ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ…

ધારાસભ્ય હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ થયું રદ, હાઇકોર્ટે આપી મોટી રાહત

ધારાસભ્ય હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે હાર્દિક પટેલ સામે જાહેર કરાયેલા ધરપકડ વોરંટને રદ કરી દીધું છે. હાર્દિક પટેલ પર 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન…