Gujarat : અમદાવાદમાં બેઠક બાદ ₹૩,૦૦૦ કરોડના ડ્રગ્સનો પર્દાફાશ 5 પાકિસ્તાની ઝડપાયા Sensational
અમદાવાદમાં નાઈઝીરીયનની બેઠક બાદ 3,000 કરોડના ડ્રગ્સનો પર્દાફાશ: 5 પાકિસ્તાની ઝડપાયા, ઈરાની જહાજને મધદરિયે ઘેરી Gujarat ATS-કોસ્ટ ગાર્ડનું ઓપરેશન Gujarat ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં મોટી ડ્રગ્સ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. લક્ષદ્વીપની પશ્ચિમે મધદરિયે એક શંકાસ્પદ ઈરાની ધો (dhow)ને અટકાવીને અંદાજે 526 કિલોગ્રામ હાઈ-ગ્રેડ હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત ₹3,000 કરોડથી વધુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન જહાજમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા ડ્રગ્સ, જહાજ અને આરોપીઓને સુરક્ષિત રીતે મુંબઈ લાવવામાં આવ્યા છે, જ્યાં વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. -> અમદાવાદની બેઠકથી મળ્યું મોટું ઇનપુટ : આ સમગ્ર ઓપરેશનની શરૂઆત Gujarat ATSને મળેલી…






