Bhavnagar : પાલીતાણામાં સગીરા સાથે દુષ્કર્મ, નરાધમે પ્રેમ સંબંધમાં ફસાવીને કર્યું કૃત્ય

ભાવનગરના પાલીતાણામાં નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલે સગીરાએ માતાને જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, સગીરાને…