સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ…

સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ… હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી ;જાણો વિગત

એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે…

70 લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર, હાંસલ થઈ શકે છે અનોખી સિદ્ધિ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અને મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતગાર કર્યા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણીએ…

સુરતમાં કાયદો-વ્યવસ્થાને આંચકો : ક્લાસ-1 અધિકારી સોનલ સોલંકી પર હુમલો, પોલીસ તપાસમાં રહસ્યખોળ

સુરતના અડાજણ વન વિભાગમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર 6 નવેમ્બરના સવારે હુમલો થયો હતો. કામરેજ નજીક કારમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી સોનલ સોલંકીનો માથામાં…

સુરતના કામરેજમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ, પોલીસે તપાસ શરૂ કરી

સુરત જિલ્લામાં આજે સવારની ગંભીર ઘટના સામે આવી છે. કામરેજ તાલુકાના જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું…