Accident: વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 2 ના મોત

રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે.…