સ્મૃતિ મંધાનાએ ઇન્સ્ટાગ્રામ પરથી સગાઈના ફોટા અને વીડિયો હટાવ્યા, ચાહકો ચિંતામાં ; જાણો શું છે મામલો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન અને સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ 23 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવાના હતા. તેમના લગ્ન પહેલાના સમારોહ પૂરજોશમાં ચાલી…
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, હિન્દી સિનેમાના એક યુગનો અંત
બોલીવુડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અમિતાભ બચ્ચન સહીત અભિનેતાઓ વિલે પાર્લે સ્મશાન પહોંચ્યા છે. થોડા…
98 વર્ષની ઉમરે બોલીવુડની લેજેન્ડરી અભિનેત્રી કામિની કૌશલનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
બોલિવુડ માટે છેલ્લા કેટલાક સમયથી દુઃખદ સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે. હવે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે…
‘હી-મેન’ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ‘બીગ બી’ અમિતાભ બચ્ચનએ પૂછ્યા સમાચાર
બોલીવુડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 11 દિવસ બાદ આખરે હોસ્પિટલમાંથી રજા મળી છે. 1 નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધર્મેન્દ્ર આજે, બુધવારે સવારે ઘરે પરત…
હેમા માલિનીએ ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ આપી: કહ્યું, ‘પ્રાર્થના કરો…’
ફેમસ એક્ટર ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેડિકલ ઓબ્જર્વેશન હેઠળ છે. તેમના હેલ્થ વિશે એક્ટ્રેસ અને પત્ની હેમા માલિનીએ ફેન્સને અપડેટ આપી છે. 10 નવેમ્બરના રોજ હેમાએ ઈન્સ્ટાગ્રામ પર…
યામી ગૌતમની ફિલ્મ ‘હક’ને રાહત : હાઈકોર્ટએ શાહબાનોની પુત્રીની અરજી ફગાવી, હવે રિલીઝનો રસ્તો સાફ
બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘હક’ હવે તેની નિર્ધારિત તારીખે 7 નવેમ્બર રિલીઝ થવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે શાહબાનો કેસ પરથી પ્રેરિત આ ફિલ્મને…
બોલિવૂડ ગાયિકા સુલક્ષણા પંડિતનું અવસાન: સંગીત જગતમાં દુઃખની લહેર
બોલિવૂડ ફરી એકવાર દુઃખદ સમાચાર લાવી રહ્યું છે. જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિત હવે આપણામાં નથી. તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો, અને લાંબા સમયથી…
કલાકારોના સેટ પરના અફેરને લઈને ફરાહ ખાનનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
જો કોઈ કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા બોલીવુડમાં સૌથી વધુ પ્રખ્યાત થયા હોય, તો તે ફરાહ ખાન છે. તેણીએ માત્ર દિગ્દર્શનમાં જ હાથ અજમાવ્યો નથી, પરંતુ અભિનય પણ કર્યો છે. 2012…
અબજપતિ ક્લબમાં સ્થાન ધરાવે છે “કિંગ ખાન” , તેમના બર્થડે પર જાણો કેટલી છે નેટવર્થ
બોલીવુડમાં “કિંગ ખાન” તરીકે જાણીતા શાહરૂખ ખાન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેઓ 60 વર્ષના થયા છે. દિલ્હીથી મુંબઈ આવીને, શાહરૂખ ખાન નાના પડદાથી બોલીવુડના કિંગ બનવા સુધીની સફર…
10 વર્ષ બાદ પણ, ‘બાહુબલી’ નો દબદબો યથાવત, પહેલા દિવસે જ કરી આટલા કરોડની કમાણી
બાહુબલીને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની શરૂઆત કરનારી ફિલ્મ માનવામાં આવે છે. 2015 માં રિલીઝ થયેલી આ ફિલ્મ મુખ્યત્વે રિલીઝ પહેલા ટેલિવિઝન પર જોવામાં આવતી હતી. જોકે, બાહુબલીની રિલીઝ પછી ટ્રેન્ડ…
















