Surat: શૈલેષ કળથિયાને હૈયાફાટ રુદન સાથે આપવામાં આવી અંતિમ વિદાય, મૃતકના પત્નીનો પાટીલ સમક્ષ આક્રંદ

પહેલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલામા 28 લોકોનામોત થયા હતા. જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત હત્યા હતા. જેમના મૃતદેહોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના શૈલેષ કળથિયાનું પણ…

પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારનો એક્શન મોડ: આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં મંગળવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો, જેમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલાએ સમગ્ર દેશને…

બર્થ ડે સેલિબ્રેશન માટે ગયા હતા પહેલગામ, આતંકી હુમલામાં ગુમાવ્યો જીવ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક પુરુષનો સમાવેશ થાય છે. અન્ય બે પ્રવાસીઓ ઘાયલ થયા છે અને…

Amreli: ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, એકનું મોત

પ્લેન દુર્ઘટનાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન પ્લેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે.  અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં   ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન…

ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ, જાણો શું કહ્યું FBI ડિરેક્ટરે

યુએસ ગુપ્તચર એજન્સી FBI અને એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ (ERO) એ ખાલિસ્તાની સમર્થક આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ધરપકડ કરી છે. ધરપકડ 17 એપ્રિલ, 2025 ના રોજ કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં…

વિસાવદરની પેટા ચૂંટણીમાં જામશે ચાર પાંખિયો જંગ ! શંકરસિંહ વાઘેલાએ શરૂ કરી તૈયારી

ગુજરાતમાં કડી અને વિસાવદરની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. તો બીજી તરફ…

PM મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે, ક્રાઉન પ્રિન્સ સાથે આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે. પ્રધાનમંત્રી 22 અને 23 એપ્રિલે જેદ્દાહ શહેરમાં રહેશે. ભારતીય…

ભાજપ સામે લડ્યા વિના AAPએ હાર કેમ સ્વીકારી? જાણો દિલ્હી MCDનું શું છે ગણિત

આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં એક મોટો નિર્ણય લીધો છે અને MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) માં મેયરની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. AAP એ સ્વીકાર્યું કે 2022 ની MCD…

Jharkhand: બોકારોમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 9 નક્સલીઓ ઠાર

સોમવારે સવારે ઝારખંડના બોકારો જિલ્લામાં એક મોટા ઓપરેશનમાં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કોબ્રા કમાન્ડો અને સ્થાનિક પોલીસે એક એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓને ઠાર કર્યા. લાલપાનિયા વિસ્તારના લુગુ હિલ્સમાં સવારે…