Amreli: ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, એકનું મોત

પ્લેન દુર્ઘટનાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન પ્લેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે.  અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં   ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.

અમરેલી જિલ્લાના ઠેબી ડેમના પાળા સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પાયલોટ ટ્રેનીંગનું મીની પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતાંની સાથે જ પ્લેન ક્રેશ થતાં જ આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી.

પ્લેન ક્રેશની ઘટના અંગે વિવિધ પાસઓને ધ્યાને લઈને  તપાસ શરૂ કરવામાં આવી છે. આઅ સાથે જ અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. પ્લેન ક્રેશની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં બહેનો માહોલ જોવા મળ્યો હતો.  અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Central Government Diwali Festival Bonanza 2026: નવરાત્રિમાં કેન્દ્રના ૩ મોટા નિર્ણયો! જાણો તમને શું મળશે ફાયદો? Misconception..

નવરાત્રિમાં કેન્દ્ર સરકારની Diwali ગિફ્ટ! 11.40 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, દિવ્યાંગ પેન્શન સહિત 3 મોટા નિર્ણયો Diwali Government Decisions 2026: તહેવારોની સિઝન વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા લોકો માટે મહત્વના નિર્ણયો ચર્ચામાં છે. રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ, EPFO હેઠળ સામાજિક સુરક્ષાનું કવરેજ વધારવા માટે પગાર મર્યાદામાં ફેરફાર અને દિવ્યાંગતા સંબંધિત પેન્શનના નિયમો જેવા મુદ્દાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાતથી લાખો પરિવારોને તહેવારો પહેલાં આર્થિક રાહત મળવાની અપેક્ષા છે. જોકે, આ ત્રણેય મુદ્દાઓની સ્થિતિ અલગ છે. રેલવે બોનસ અંગે તાજેતરમાં મંજૂરીના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે EPFOની પગાર મર્યાદા અને દિવ્યાંગ પેન્શન અંગેના નિયમો માટે સંબંધિત સત્તાવાર જાહેરાત અને પાત્રતાની શરતો સમજવી જરૂરી…

Horoscope – 11 ઓક્ટોબર 2026, રવિવાર

1.Horoscope  મેષ રાશિ (Aries) Horoscope આવતીકાલે આત્મવિશ્વાસ સાથે કામ કરવાથી લાભ થઈ શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે, જ્યારે વેપારીઓએ ઉતાવળમાં નાણાકીય નિર્ણય લેવાનું ટાળવું. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. જૂના મતભેદો ઉકેલવા શાંતિથી વાતચીત કરો. શુભ સલાહ: ગુસ્સા પર નિયંત્રણ રાખો. Horoscope 2. વૃષભ રાશિ (Taurus) દિવસ આનંદદાયક રહેવાની આશા છે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં સુધારો થઈ શકે છે. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખીને ભવિષ્યની યોજના બનાવો. કોઈ મોટી ખરીદી કરતાં પહેલાં બજેટ તપાસવું યોગ્ય રહેશે. શુભ સલાહ: જૂના સંબંધોને સમય આપો. 3. Horoscope મિથુન રાશિ (Gemini) કામકાજમાં નવી યોજનાઓ બનાવવાની તક મળી શકે છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *