દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?

દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા…

બેંકિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર: હવે બેંકોના જોખમ પ્રમાણે નક્કી થશે ડિપોઝિટ વીમો, જાણો વિગત

ભારતીય બેંકિંગ વ્યવસ્થાને વધુ મજબૂત, જવાબદાર અને પારદર્શક બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો નિર્ણય લીધો છે. હૈદરાબાદમાં યોજાયેલી RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની…

કેન્દ્રીય બજેટ 2026-27 માટે જનતાના સૂચનો આમંત્રિત, ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે સરકારની તૈયારીઓ શરૂ

કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષ 2026-27ના સામાન્ય બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજેટને વધુ લોકભોગ્ય અને વ્યાપક બનાવવા માટે નાણા મંત્રાલયે દેશના સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગજગત…

EDનો મોટો દરોડો: ઓનલાઈન બેટિંગ કેસમાં યુપીના યુટ્યુબરની લક્ઝરી કારો જપ્ત

લેમ્બોર્ગિની, મર્સિડીઝ સહિત ચાર વાહનો જપ્ત; દુબઈમાં રોકાણ અને હવાલા મારફતે લેવડદેવડની શંકા ઓનલાઈન ગેરકાયદેસર બેટિંગ નેટવર્ક સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઉત્તર પ્રદેશના એક યુટ્યુબરની…

બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારતીય સેના એલર્ટ, પૂર્વીય કમાન્ડરે સરહદની સમીક્ષા કરી

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધતી હિંસા અને રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શેખ હસીના વિરોધી ચળવળના નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના અનેક…

બોમ્બની ધમકીથી ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, એરપોર્ટ પર સઘન તપાસ

ગોવાથી અમદાવાદ આવી રહેલી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. સુરક્ષા કારણોસર ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ…

મુંબઈમાં શિલ્પા શેટ્ટીના ઘરે IT રેડ, બેંગાલુરૂના રેસ્ટોરન્ટ મામલે તપાસ તેજ

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે જોડાયેલા મામલે ઇન્કમ ટેક્સ વિભાગે મુંબઈમાં તેમના ઘરે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બેંગાલુરૂ સ્થિત તેમના રેસ્ટોરન્ટ…

દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર: આનંદ વિહારમાં AQI 415, માત્ર BS-6 વાહનોને જ પ્રવેશની મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝેરી સ્મોગની ઘેરી ચાદર છવાઈ ગઈ છે. ખાસ કરીને પૂર્વ દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં એર…

પશ્ચિમ બંગાળ SIR વિવાદ: ડ્રાફ્ટ મતદાર યાદીમાં ‘મૃત’ જાહેર કરાયેલો વ્યક્તિ મૃત્યુ પ્રમાણપત્ર માંગવા મ્યુનિસિપલ ઓફિસ પહોંચ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીને લઈને સતત વિવાદો સામે આવી રહ્યા છે. તાજેતરના એક ચોંકાવનારા ઘટનાક્રમમાં પૂર્વ બર્ધમાન જિલ્લાના કાલનાના રહેવાસી પૂર્ણા સાહાને ડ્રાફ્ટ…

1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવમાં ઘટાડો, નવી યુનિફાઇડ ટેરિફ સિસ્ટમથી લોકોને મળશે લાભ

આગામી 1 જાન્યુઆરી, 2026થી દેશભરના CNG અને PNG વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટ ટેરિફના માળખામાં સુધારો કરવામાં આવ્યો છે, જેના…