PKની જન સુરાજ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ ભોજપુરી સિંગરે ધરી દીધું રાજીનામું
ભોજપુરી ગાયક રિતેશ પાંડેએ આ વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરના નેતૃત્વ હેઠળની જન સૂરાજ પાર્ટીમાં જોડાયા હતા…
અમેરિકન રાજદૂતે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના વિશ્વાસુ સર્જિયો ગોરે ભારતમાં અમેરિકાના રાજદૂતનું પદ સંભાળ્યું છે. આ પદ સંભાળ્યા પછી, ગોરે ભારત-અમેરિકા સંબંધો અંગે અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે એવી પણ…
મમતા બેનર્જી વિરુદ્ધ EDએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિટ અરજી, લગાવ્યો ગંભીર આરોપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલી વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. આ કેસ ત્રણ ED અધિકારીઓને આપવામાં આવેલી ધમકીઓ…
ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર: 8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, દિલ્હીમાં 2013 બાદનું સૌથી નીચું તાપમાન
ઉત્તર અને પૂર્વ ભારતમાં હાડમારી ઠંડીનો પ્રભાવ વધુ તેજ બન્યો છે. પર્વતીય વિસ્તારોમાં સતત બરફવર્ષા અને ઉત્તર તરફથી વહેતા ઠંડા પવનોને કારણે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં તાપમાન…
ફરજિયાત સર્વિસ ચાર્જ પર કડક કાર્યવાહી: CCPA ૨૭ રેસ્ટોરન્ટ્સ પર દંડ
દેશભરના હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલતી હોવાનું જાણવા મળતા *સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)*એ કડક પગલાં લીધાં છે. સ્વયં સજાગ (Suo Motu) કાર્યવાહી હેઠળ CCPA એ…
ઓડિશામાં વિમાન ક્રેશ-લેન્ડિંગ, પાયલોટની હિંમતથી બધા મુસાફરો સલામત
ઓડિશામાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી, જ્યાં પાયલોટની હિંમત અને ઝડપી નિર્ણયના કારણે તમામ મુસાફરો સલામત રહ્યા. ભુવનેશ્વરથી છ મુસાફરોને લઇ ઉડેલી *‘ઇન્ડિયાવન એર’*ની નાની નવ-સીટવાળી ફ્લાઇટ રાઉરકેલા…
જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની ડ્રોન દેખાયા, સુરક્ષા દળો હાઇ એલર્ટ પર
જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) નજીક ફરીથી પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિ નોંધાઈ છે. પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારતીય સરહદો નજીક શંકાસ્પદ ડ્રોન ઉતારવાની હરકત કરી…
આ તે કેવી કરુણા! આઠ કલાક પહેલા દીકરીનો જન્મ અને વીર જવાનને તિરંગામાં લપેટી આપી અંતિમ વિદાય
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના આરે દરે ગામમાં ભારતીય સેનાના વીર જવાન પ્રમોદ જાધવની શહીદીના હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં જ રજા લઈને ઘેર આવેલા પ્રમોદ જાધવ પરિવારની ખુશીઓમાં…
ગ્રેટર નોઈડામાં સાયબર છેતરપિંડી: ITBP જવાન સાથે 51 લાખ રૂપિયાની ઠગાઈ, જાણો મામલો
ગ્રેટર નોઈડામાં સાયબર છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે. તાજા કિસ્સામાં, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)માં ફરજ બજાવતા એક જવાનને નકલી ટ્રેડિંગ એપ અને સોશિયલ મીડિયા મારફતે 51 લાખ રૂપિયાની ઠગાઈ…
ISRO 12 જાન્યુઆરીએ લોન્ચ કરશે ‘દિવ્ય દ્રષ્ટિ’ સેટેલાઈટ, દેશની સુરક્ષા માટે મોટું પગલું
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 12 જાન્યુઆરી, 2026 ના રોજ પોતાની પ્રથમ લોન્ચિંગ સાથે નવી ઊંચાઈને સ્પર્શશે. સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી સવારે 10.17 વાગ્યે PSLV-C62 રોકેટ દ્વારા DRDO…
















