બલૂચ નેતા એ વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં વ્યક્ત કરી ચિંતા, જાણો શું છે મામલો

પ્રખ્યાત બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ગાઢ વ્યૂહાત્મક સંબંધો પર ગંભીર ચિંતા વ્યક્ત…

કેનેડામાં ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવરે દેખાડ્યો માનવતાનો અનોખો દાખલો, જાણો વિગત

કેનેડાના કેલગરી શહેરમાં એક માનવતાભર્યો અને અવિસ્મરણીય બનાવ સામે આવ્યો છે. ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર હરદીપ સિંહ તૂરે પોતાની સમજદારી અને હિંમતથી ગર્ભવતી મહિલા અને તેના બાળકના જીવનને સુરક્ષિત બનાવ્યું.…

IFJ : પત્રકારો માટે વર્ષ 2025 રહ્યું સૌથી ખતરનાક, વિશ્વભરમાં 128ના થયા મોત; અહી છે સૌથી ખરાબ સ્થિતિ

2025નું વર્ષ ખતરનાક રહ્યું છે ખાસ કરી ને પત્રકારત્વ માટે . ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ (IFJ) ના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વભરમાં કુલ 128 પત્રકારો અને મીડિયા કર્મચારીઓની હત્યા કરવામાં આવી…

તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થળોની યાદી એકબીજાને કેમ સોંપી, જાણો વિગત

ભારત અને પાકિસ્તાને ગુરુવાર, 1 જાન્યુઆરીના રોજ રાજદ્વારી ચેનલો દ્વારા તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીઓ શેર કરી. વિદેશ મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર, આ આદાનપ્રદાન ભારત અને પાકિસ્તાન વચ્ચે…

સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષની પાર્ટી દરમિયાન બારમાં થયો ભયંકર બ્લાસ્ટ, અનેક લોકોના થયા મોત

ગુરુવારે વહેલી સવારે સ્વિટ્ઝર્લૅન્ડના પ્રખ્યાત લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટ ટાઉન ક્રેન્સ મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો…

જાપાનમાં નવા વર્ષની ‘ધ્રૂજતી’ શરૂઆત: નોડા વિસ્તારમાં 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ જાપાનમાં ફરી એકવાર કુદરતી આફતે દસ્તક આપી છે. બુધવાર અને ગુરુવારની મધરાત્રિએ સ્થાનિક સમય મુજબ 12:26 વાગ્યે, જાપાનના પૂર્વી નોડા (Noda) વિસ્તારના દરિયાકાંઠે 6.0…

DJના તાલે 2026ના વધામણાં, ગુજરાતમાં તો વરસાદી માહોલ વચ્ચે યુવાધન હિલોળે ચડ્યું

દુનિયાભરના લોકો માટે નવા વર્ષની રાત્રિ હંમેશા ખાસ હોય છે, અને 2026નું સ્વાગત પણ એ જ ઉત્સાહ સાથે થઈ રહ્યું છે. સમય ઝોન પ્રમાણે ધરતીના અલગ-અલગ ખૂણાઓમાં નવા વર્ષની શરૂઆત…

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ: આરોગ્ય સલાહકાર સૈયદુર રહેમાને આપ્યું રાજીનામું

બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ફરીથી રાજકીય હલચલ મચી છે. મુખ્‍ય સલાહકાર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની સરકારને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે આરોગ્ય મંત્રાલયના વિશેષ સલાહકાર ડૉ. સૈયદુર રહેમાનએ પોતાના પદેથી રાજીનામું…

પીએમ મોદીનો સંદેશ લઈને જયશંકર ઢાકા પહોંચ્યા, ખાલિદા ઝિયાના પુત્રને સોંપ્યો પત્ર

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાના નિધન પર ભારતે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો શોક પત્ર અને ભારત સરકાર…

PM મોદીના નિવેદન બાદ ઝેલેન્સકીના પેટમાં તેલ રેડાયું ! આપ્યું આ નિવેદન

PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હવે આ માટે ભારતની ટીકા કરી છે. યુક્રેને આરોપોને નકારી…