જો અમેરિકા હુમલો કરશે તો… ખામેનીએ આપી મોટી ધમકી
ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ રવિવારે એક મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા દ્વારા ઈરાન પર કોઈપણ લશ્કરી હુમલો મધ્ય પૂર્વમાં ‘પ્રાદેશિક યુદ્ધ’…
અમેરિકાએ ઇઝરાયલ અને સાઉદી અરેબિયાને અબજો ડોલરના શસ્ત્રો વેચવાના સોદાને આપી મંજૂરી, મધ્ય પૂર્વમાં વધ્યો તણાવ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઇઝરાયલ અને આરબ વિશ્વને અબજો ડોલરના શસ્ત્રો વેચવાના સોદાઓને મંજૂરી આપી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવમાં વધુ વધારો થવાની આશંકા છે. ટ્રમ્પે…
એપ્સટિન ફાઇલોએ ફરી એક વાર મચાવ્યો હોબાળો; નવી યાદીમાં મસ્ક સહિત આ લોકોનું પણ નામ
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જેફરી એપ્સ્ટેઇન સંબંધિત લાખો દસ્તાવેજોની નવી અને અંતિમ યાદી બહાર પાડી છે. આ નવી બેચે ઘણા અગ્રણી નામો જાહેર કર્યા છે. તેમાં 3 મિલિયનથી વધુ પાના, 180,000…
ટેક જગતે ટ્રમ્પ સામે અવાજ ઉઠાવવો જોઈએ: લિંક્ડઈનના રીડ હૉફમેની અપીલ
સિલિકોન વેલી: લિંક્ડઈનના સહ-સ્થાપક રીડ હૉફમેને ટેક ઉદ્યોગના આગેવાનોને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઈમિગ્રેશન નીતિઓ અને મિનેસોટામાં થયેલી નાગરિકોની હત્યા સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. હૉફમે સ્પષ્ટપણે…
અમેરિકી અર્થતંત્રમાં ‘ટ્રમ્પ કાર્ડ’: કેવિન વોર્શ ફેડરલ રિઝર્વના નવા ચેરમેન, જાણી શું છે મામલો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના નવા ચેરમેન તરીકે કેવિન વોર્શના નામની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ વૈશ્વિક બજારોમાં તીવ્ર ક્રિયાપ્રતિક્રિયા જોવા મળી છે. ટ્રમ્પે કેવિન વોર્શને…
પશ્મીના શાલથી લઈ ચાંદીની ટ્રેન… અમેરિકાએ ભારત તરફથી મળેલી ગિફ્ટની યાદી કરી જાહેર
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન સહિત યુએસ નેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભારતીય સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ભેટોની યાદી બહાર પાડી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના ચીફ…
ટ્રમ્પ પરિવારને ફટકો ! મેલાનિયા ટ્રમ્પની દસ્તાવેજી ફિલ્મ બ્રિટનમાં થઈ નિષ્ફળ… વેચાઈ ફક્ત એક જ ટિકિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ પર બનેલી ડોક્યુમેન્ટરી બ્રિટનમાં ખૂબ જ ફ્લોપ સાબિત થઈ છે. અમેરિકાની ફર્સ્ટ લેડી પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મેલાનિયા’ બ્રિટનમાં રિલીઝ થતાં જ ફ્લોપ…
ઇમરાન ખાનની આંખનું ગુપ્ત રીતે કરાયું ઓપરેશન, ત્રણ કલાક સુધી ચાલી સર્જરી
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને હાલ જેલમાં બંધ ઇમરાન ખાનની આંખની સર્જરી ગુપ્ત રીતે કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરતા…
અમેરિકા: ટેક્સાસમાં સરકારી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં H-1B વિઝા પર પ્રતિબંધ
અમેરિકાના શક્તિશાળી રાજ્ય ટેક્સાસે વિદેશી કામદારો માટે, ખાસ કરીને ભારતીય IT પ્રોફેશનલ્સ માટે, કડક નિર્ણય લીધો છે. રાજ્યના ગવર્નર ગ્રેગ એબોટે તમામ સરકારી એજન્સીઓ અને જાહેર યુનિવર્સિટીઓને નવી H-1B વિઝા…
‘પાકિસ્તાન જતા પહેલા બે વખત વિચારજો’ – ટ્રમ્પની હાઈ રિસ્ક એડવાઈઝરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા પાકિસ્તાન પ્રવાસ માટે કડક ચેતવણી જાહેર કરાઈ છે. 29 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલી લેવલ-3 એડવાઈઝરી મુજબ, અમેરિકી નાગરિકોએ પાકિસ્તાન જવા પહેલાં પોતાના નિર્ણય…















