Panchang : 12 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ તિથી પૂર્ણિમા (પૂનમ) +05:54 AM નક્ષત્ર હસ્ત 06:08 PM કરણ : વિષ્ટિ ભદ્ર 04:38 PM ભાવ 04:38 PM પક્ષ શુક્લ યોગ વ્યાઘાત 08:38 PM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર…

છિંદવાડામાં વકીલ વિષ્ણુ શંકર જૈનનું મોટું નિવેદન, કહ્યું- વક્ફ એક્ટ 1995 ને પડકારશે

શુક્રવારે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા, સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને જાહેરાત કરી કે તેઓ વક્ફ એક્ટ 1995 ની બંધારણીયતાને કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું કે વકફ કાયદામાં…

વારાણસી ગેંગરેપ કેસના દોષિતો સામે કડક કાર્યવાહી કરવા પ્રધાનમંત્રીએ આપ્યા આદેશ, જાણો શું છે મામલો

શુક્રવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના એક દિવસીય પ્રવાસ પર વારાણસી પહોંચ્યા. એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી, તેમણે પોલીસ કમિશનર, વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યા અને શહેરમાં તાજેતરમાં બનેલી…

તમિલનાડુની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી તૈયારી, અમિત શાહ ચેન્નાઈમાં યોજશે મહત્વપૂર્ણ બેઠકો

તમિલનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચેન્નાઈમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્ય ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી…

ટેરિફ યુદ્ધ બન્યું વધુ આક્રમક, અમેરિકાએ ચીન પર વધાર્યો 145% ટેરિફ

ગુરુવારે, અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ અને સેવાઓ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો. આ અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી આયાત જકાત છે. આ પગલું…

IPL 2025: ધોની આજે રચશે ઇતિહાસ, IPLમાં ક્યારે પણ….

એમએસ ધોની ફરી એકવાર વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલનું નેતૃત્વ કરતો જોવા મળશે. રૂતુરાજ ગાયકવાડના IPLમાંથી બહાર થયા બાદ CSK ટીમની કમાન ફરીથી ધોની પાસે ગઈ છે.…

Jammu and Kashmir: LG એક્શન મોડમાં, આતંકી સાથે સંબંધોના કારણે સરકારી કર્મચારીઓને કર્યા બરતરફ

જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું માલૂમ પડતા બે સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના આદેશ હેઠળ, વરિષ્ઠ સહાયક ઇશ્તિયાક અહેમદ મલિક અને સહાયક વાયરલેસ…

વારાણસીમાં PM મોદીએ કહ્યું: “કાશી મારી છે અને હું કાશીનો છું”, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું, “કાશીએ પોતાના વારસાને જાળવી રાખીને આધુનિકતા અપનાવી છે.” તેમણે પોતાને કાશીના હોવાનું…

ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો , IMDએ 9 રાજ્યોમાં વરસાદ માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગરમીથી પીડાતા લોકોને રાહત મળી છે. ગુરુવારે સાંજે ભારે વાવાઝોડા પછી દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ પડ્યો. આના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો…

પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તંત્ર થયું દોડતુ

રાજ્યમાં બોમ્બની ધમકીઓની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન બોમ્બની ધમકીની વધુ એક ઘટના સામે આવી છે. પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને…