કટકમાં VHPની રેલી દરમિયાન ભીષણ અથડામણ : DSP સહિત 7 પોલીસકર્મીઓ ઘાયલ, ઈન્ટરનેટ સેવાઓ બંધ
રવિવારે ઓડિશાના કટક શહેરના દરગાહ બજાર વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ સર્જાઈ હતી. આ તોફાની સંઘર્ષમાં DSP તેમજ છ અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા…
ટ્રમ્પ પ્રશાસનનો વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર મોટો પ્રતિબંધ, વિદ્યાર્થીઓ માટે 15% અને એક દેશ માટે 5%ની મર્યાદા
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે કડક અને નવા નિયમો જાહેર કર્યા છે, જે યુનાઇટેડ સ્ટેટ્સની યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રવેશ પર મોટા પાયે અસર કરી શકે છે. આ…
જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને…
ટ્રમ્પની કડક ચેતવણી: હમાસ સત્તા છોડવા ઈનકાર કર્યો તો તબાહી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ગાઝામાં સત્તા છોડવાની અને તેમના 20-મુદ્દાની શાંતિ યોજનાને સ્વીકારવાની કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હમાસ આ યોજના સ્વીકારવા ઇનકાર કરે, તો…
વૈષ્ણોદેવી દર્શન માટે જનાર ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર, યાત્રા 7 ઑક્ટોબર સુધી સ્થગિત
જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે માતા વૈષ્ણોદેવીની યાત્રા તાત્કાલિક અસરથી 7 ઑક્ટોબર 2025 સુધી માટે સ્થગિત કરવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) દ્વારા આ નિર્ણય લેવામાં…
વુમન્સ વર્લ્ડ કપ 2025: ભારતે પાકિસ્તાનને 88 રને હરાવ્યું, શાનદાર જીત સાથે આગળ વધાર્યું ભારત
ICC મહિલા વર્લ્ડ કપ 2025 અંતર્ગત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતની મહિલા ટીમે 88 રનની વિજય સાથે વધુ એક ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતે પહેલા બેટિંગ…
અંક જ્યોતિષ/06 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/06 ઓક્ટોમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
પંચાંગ /06 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
પાકિસ્તાની રક્ષામંત્રીએ ફરી ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, કહ્યું- “એક રૂમ પર કબજો કર્યો છે, પાછો લેવો પડશે”
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારત વિરુદ્ધ ફરીવાર ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારતને ચેતવણી આપી કે “આ વખતે ભારત તેના જ વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” તેમનું…
















