ઈરાનના વિદેશ મંત્રીએ જર્મની પર કર્યો પ્રહાર, માનવ અધિકારોના મુદ્દાઓ ઉઠાવવાનો અધિકાર નથી કહેતા વિવાદ-
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ પર પ્રહાર કર્યો છે અને જણાવ્યું છે કે જર્મન સરકારને ઈરાનમાં માનવ અધિકારોના મુદ્દાઓ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. આ પ્રત્યાઘાત ઈરાનમાં…
પંચાંગ /14 જાન્યુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
10 મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવ્યો, ગિગ વર્કર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારનો મોટો નિર્ણય
દેશભરમાં ગિગ વર્કર્સની હડતાળ બાદ, સરકારી હસ્તક્ષેપને ધ્યાનમાં રાખીને ઇ-કોમર્સ અને ફૂડ ડિલિવરી કંપનીઓ હવે 10 મિનિટમાં ડિલિવરીના દાવાને દૂર કરશે. આ પગલાં ડિલિવરી બોય્ઝ પર બિનજરૂરી દબાણ અને સલામતીની…
126 બેંક ખાતાઓ મારફતે 460 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (GSCOE) દ્વારા શેરબજારમાં ભારે નફાની લાલચ આપી રોકાણકારોને છેતરનાર એક સુવ્યવસ્થિત સાયબર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.…
ચીનના સરકારી મીડિયાએ ટ્રમ્પની નીતિઓ પર કટાક્ષ કરતો વીડિયો શેર કર્યો
અમેરિકા અને ચીન વચ્ચેના રાજકીય તણાવ વચ્ચે હવે શબ્દયુદ્ધ સાથે ડિજિટલ પ્રોપેગાંડા પણ તેજ બનતું દેખાઈ રહ્યું છે. ચીનના સરકારી મીડિયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક AI આધારિત…
માઘ મેળા વિસ્તારમાં લાગી ભીષણ આગ, સેક્ટર-5ના નારાયણ શુક્લ ધામ કેમ્પમાં મચી અફરાતફરી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળા દરમિયાન મંગળવારે એક મોટી ઘટના સામે આવી છે. માઘ મેળા વિસ્તારના સેક્ટર-5માં આવેલા નારાયણ શુક્લ ધામ કેમ્પમાં ભીષણ આગ લાગી, જેના કારણે સમગ્ર…
ભારત ખરીદશે 114 રાફેલ ફાઈટર જેટ્સ, ફ્રાન્સ સાથે થશે આ અઠવાડિયે મહત્વની ચર્ચા
ભારતીય વાયુસેનાની લડાકુ ક્ષમતામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. ભારત સરકાર ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ ફાઈટર જેટ્સ ખરીદવાની તૈયારીમાં છે. આશરે 3.25 લાખ કરોડ રૂપિયાના આ વિશાળ સોદા…
અમિત શાહના હસ્તે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE)નો કરાયો શિલાન્યાસ, જાણો વિગત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.…
ROBOFEST–ગુજરાત 5.0 માં સર્જાયો ઇતિહાસ, 229થી વધુ પેટન્ટ્સની થઈ નોંધણી ; 137 ટીમો ગ્રાન્ડ ફિનાલે માટે થઈ ક્વોલિફાય
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા એવી ROBOFEST–ગુજરાત 5.0 ના Level–II (Proof of Concept)…
ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારની હવે ખેર નથી, પોલીસે બાતમી માટે જાહેર કર્યો વોટ્સએપ નંબર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રીતસરની જંગ છેડવામાં આવી છે ત્યારે ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કામગીરી…
















