હળદરનું સેવન લીવરની સમસ્યામાં ફાયદાકારક છે કે નુકસાનકારક?, જાણો અહીં

ભારતીય રસોડામાં પ્રાચીન સમયથી ઉપયોગમાં આવતો એક મહત્વપૂર્ણ મસાલો એટલે હળદર. આજે જ્યાં વૈશ્વિક સ્તરે આયુર્વેદ અને કુદરતી ઉપચાર પ્રણાલીઓ માટે રસ વધ્યો છે, ત્યારે હળદર માત્ર એક રાંધણ મસાલો…