અમૃત ભારત એક્સપ્રેસમાં દુર્ઘટના: ચાલુ ટ્રેનમાં ફટાકડા ફોડવાના ‘સ્ટંટ’માં એક યુવાનનું મોત

છઠ્ઠ પૂજાની ખુશી વચ્ચે બિહારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આનંદ વિહાર–દરભંગા (15558) અમૃત ભારત એક્સપ્રેસમાં ચાલતી ટ્રેનની અંદર બે મુસાફરો દ્વારા ફટાકડા ફોડવાના “સ્ટંટ”ના કારણે સીતામઢીના એક યુવાનનો…