ટૂંક સમયમાં આ એપ તમામ સ્માર્ટફોન પર મળી રહેશે… નહીં કરી શકો ડિલીટ

ભારતીયોને ટૂંક સમયમાં તેમના સ્માર્ટફોનમાં એક સરકારી એપ પહેલાથી ઇન્સ્ટોલ કરેલી મળશે. એક અહેવાલમાં જણાવાયું છે કે ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયે ખાનગી રીતે સ્માર્ટફોન ઉત્પાદકોને સાયબર સુરક્ષા સુરક્ષા પૂરી પાડતી…