BTS 2026 વર્લ્ડ ટૂર: મુંબઈમાં પ્રથમ વખત કોન્સર્ટની શક્યતા, ભારતીય ચાહકોમાં ઉત્સાહની લહેર

વિશ્વપ્રખ્યાત K-Pop બેન્ડ BTS જેમાં જિન, જંગકૂક, જિમિન, જે-હોપ, વી, આરએમ અને સુગા સામેલ છે — 2026માં એક ભવ્ય 20-શહેરના વર્લ્ડ ટૂરની તૈયારી કરી રહ્યું છે, અને ચર્ચા મુજબ મુંબઈ…