શું શશી થરૂર ભાજપમાં જોડાશે ? આ એક સેલ્ફીએ ઘણા દિવસથી ચાલતી ચર્ચાને વેગ આપ્યો

તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. તેમણે આવા ઘણા નિવેદનો આપ્યા જે પાર્ટી લાઇનની વિરુદ્ધ હતા. તાજેતરમાં થરૂરે કહ્યું હતું કે તેમને…