Video: રાજ કુન્દ્રાએ 3 વર્ષ પછી અશ્લીલ ફિલ્મ કેસ પર મૌન તોડ્યું, પત્ની શિલ્પા અને બાળકો માટે કહ્યું- ‘માફ કરો’

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના નામ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા છે. રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો અને કન્ટેન્ટ બનાવવાથી લઈને મની લોન્ડરિંગ સુધીના કેસોનો સામનો કરી…