ગુજરાત પોલીસ: 110 અધિકારીઓ-કર્મચારીઓને ‘ડીજીપી કમેન્ડેશન ડિસ્ક’ એનાયત થશે
ગુજરાત પોલીસ વિભાગે પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષ 2024 દરમિયાન…
અરવલ્લી જિલ્લા પોલીસ બેડામાં મહત્ત્વના ફેરફાર, 97 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મનોહરસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. નિર્ણય અનુસાર, જિલ્લામાં ફરજ બજાવતા કુલ 97 પોલીસ કર્મચારીઓની આંતરિક…
અમદાવાદ પોલીસમાં મેગા ટ્રાન્સફર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી
શહેર પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા એક સાથે 744 પોલીસકર્મીઓની બદલીનો હુકમ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ…










