IPL 2025: ટુર્નામેન્ટની અડધી સફર થઈ પૂર્ણ, આ 4 ટીમો પ્લેઓફની રેસમાં આગળ

IPL 2025 માં લીગ સ્ટેજની અડધી સફર પૂરી થઈ ગઈ છે. બધી ટીમોએ કુલ 14 લીગ મેચ રમવાની રહેશે. 19 એપ્રિલ સુધીમાં, 10 ટીમોએ ઓછામાં ઓછી 7 મેચ રમી છે.…