મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ માર્ગ ખુલ્યો, બેલ્જિયમની કોર્ટે ભારતની વિનંતી મંજુર કરી

બેલ્જિયમની કોર્ટ દ્વારા પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ આદેશ જારી કરાયો છે. આ નિર્ણયથી ભારત માટે ચોક્સીને પાછો લાવવાનો માર્ગ સાફ થયો…