માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલને લઈને ઠપકો આપતા દિકરીએ કર્યુ આપઘાત

B INDIA SURAT — મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ફાસો ખાઈ આપઘાત કરી લેતા માતા-પિતા  શોકમાં ગરકાવ — સુરત: મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત પાંડેસરામાં રહેલી વર્ષા નામની વિદ્યાર્થીનીનો આપઘાત વિધાર્થીનીને મોબાઈલની લત લાગી જતાં અપાયો હતો ઠપકો માતાએ વિધાર્થી પાસેથી મોબાઈલ છીનવી ઠપકો આપ્યો હતો માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી પોલીસે વિદ્યાર્થીનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહિ હાથ ધરી     –>મોબાઇલને કારણે જીવ ગયો– સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આપઘાતની ચોંકાવનારી ઘટના આવી સામે. ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયુ . હાલ પાંડેસરા પોલીસે આ મામલે…