પ્રધાનમંત્રી મોદીનો દિવાળી સંદેશ, “દિપાવલી પ્રકાશ છે, શાંતિ છે અને વિકાસ છે”

દિપાવલી 2025ના પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે અને રાષ્ટ્રની પ્રગતિ, ન્યાયની જીત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ બળ આપવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ પોતાના…