મની ટ્રેડિંગ કરનારા લોકોને RBIની મોટી ચેતવણી, 7 નવી કંપનીઓ અને વેબસાઇટ્સ એલર્ટ લિસ્ટમાં ઉમેરાઈ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મની ટ્રેડિંગમાં જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. RBIએ 7 નવી કંપનીઓ અને તેમની વેબસાઇટ્સને અનરજિસ્ટર્ડ ફોરેન કરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મની ચેતવણી યાદીમાં ઉમેર્યા છે.…