હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ મહિકા સાથે ઉજવ્યો તેનો 32મો જન્મદિવસ, શેર કરી ખાસ તસવીર

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને ફરીથી પ્રેમ મળ્યો છે. અભિનેત્રી-મોડેલ નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધાના લગભગ એક વર્ષ પછી, હાર્દિક પંડ્યાએ મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર મહિકા શર્મા સાથેના પોતાના સંબંધો હવે…