મધ્યપ્રદેશ: દેવાસમાં ઘરમાં આગ, પતિ-પત્ની અને 2 બાળકો સહિત આખો પરિવાર બળીને ખાખ

-> દેવાસ: મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં એક દર્દનાક અકસ્માત થયો હતો. બે માળના મકાનમાં આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા : દેવાસ : મધ્યપ્રદેશના…