Summer Special: નાળિયેર પાણી કે તરબૂચનો રસ કયો વધુ લાભકારક?

ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપ, થાક અને ડિહાઈડ્રેશન સામાન્ય બની જાય છે. આવા સમયમાં તાજું અને પૌષ્ટિક પીણું શરીરને તાજગી આપે છે અને ઊર્જાવાન બનાવે છે. આમ…