સોનું ખરીદવા ભારત કરતાં આ દેશો છે વધુ ફાયદાકારક, ભારતમાં ભાવ ₹1.58 લાખને પાર તો અહીં ₹10,000 સુધી સસ્તું

બજેટ બાદ ભારતીય બજારમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ આશરે ₹1,58,922 સુધી પહોંચી ગયો છે. પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં ભારતની સરખામણીમાં…

ચાંદીમાં રૂ.32 હજારની ઉથલ-પાથલ, સોનામાં પણ ભારે હલચલ – જાણો લેટેસ્ટ ભાવ

સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં દિવસ દરમિયાન મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને…

Silver Price Today: ચાંદી $114 પહોંચતાં ઈતિહાસ, ભારતીય બજારમાં ભાવ ₹3.68 લાખ પ્રતિ કિલો

ચાંદીના ભાવમાં ફરી એકવાર ઇતિહાસ સર્જાયો છે. વૈશ્વિક બજારમાં ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખતાં $100નો આંકડો પાર કર્યો છે. સોમવાર, 26 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ $114 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો,…

સોના-ચાંદીએ રચ્યો નવો ઈતિહાસ : સિલ્વર એક ઝાટકે 2.25 લાખને પાર, જાણો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીએ આજે નવો ઇતિહાસ રચ્યો છે. 24 ડિસેમ્બરના રોજ બંને કિંમતી ધાતુઓ ઓલ ટાઈમ હાઈ સ્તરે ટ્રેડ થઈ રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક…

પાન મસાલા કંપનીઓ માટે સરકારનો મોટો નિર્ણય: હવે દરેક પેકેટ પર RSP સહિત તમામ માહિતી ફરજિયાત

ભારત સરકારે પાન મસાલા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011માં સુધારો કરીને પાન મસાલાના તમામ પ્રકારના પેકેટો પર છૂટક…

મૂડીઝનો અહેવાલ: વિશ્વમાં મંદી વચ્ચે ભારત રહેશે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર

વિશ્વભરના અનેક અર્થતંત્રો મંદીનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારતની ગતિ મજબૂત રહેવાની તૈયારીમાં છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ (Moody’s) દ્વારા બહાર પાડવામાં આવેલા “ગ્લોબલ મેક્રો આઉટલુક 2026-27” રિપોર્ટ અનુસાર,…