રાજ્યના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી, ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મહત્વનો વહીવટી ફેરફાર કરતા રાજ્ય કેડરના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી આપવાના આદેશ જાહેર કર્યા છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ, રાજ્યમાં અને…
ગુજરાત પોલીસ: 110 અધિકારીઓ-કર્મચારીઓને ‘ડીજીપી કમેન્ડેશન ડિસ્ક’ એનાયત થશે
ગુજરાત પોલીસ વિભાગે પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષ 2024 દરમિયાન…
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, રાજ્ય પોલીસ ચુસ્ત બની
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ તાત્કાલિક સક્રિય બની ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને જિલ્લાઓમાં નાકાબંધી,…
અમદાવાદ પોલીસમાં મેગા ટ્રાન્સફર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી
શહેર પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા એક સાથે 744 પોલીસકર્મીઓની બદલીનો હુકમ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ…
રાજકોટ: સ્કૂલના ગુમ થયેલા ત્રણેય વિદ્યાર્થીઓ જૂનાગઢથી મળ્યા, જાણો વિગત
રાજકોટ શહેરની જાણીતી ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા ધોરણ 8ના ત્રણ વિદ્યાર્થીઓને પોલીસ અને તંત્રે ઘણા પ્રયત્નો બાદ જૂનાગઢથી સુરક્ષિત શોધી કાઢ્યા છે. બાળકો સલામત મળી આવતાં વાલીગણ, સ્કૂલ સંચાલકો અને…
ગુજરાત પોલીસે દાખલો બેસાડ્યો, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત કરાઈ જપ્ત
ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ…
Gujarat: પોલીસ વિભાગમાં મોટા પાયે બઢતી અને બદલી, જુનિયર ક્લાર્કને સુપર ક્લાસ-3માં પ્રમોશન
ગુજરાત પોલીસ વિભાગમાં બદલી અને બઢતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આઈપીએસ, પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલ બાદ હવે રાજ્ય પોલીસ દળના વર્ગ-3 કર્મચારીઓ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.…
સુરેન્દ્રનગર: DGPએ લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે લીધા તાત્કાલિક પગલાં
ગુજરાત પોલીસના શિસ્ત અને કાયદાનું પાલન કરાવવાના ધોરણ સામે આજે મોટો સવાલ ઉભો થયો છે. લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને ગુનેગારો અને જુગારના આરોપીઓ સાથે સાંઠગાંઠ રાખવાના ગંભીર આક્ષેપો સામે…
સુરતમાં કિશોરે તેમની જ બહેનની હત્યા કરતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ
B INDIA સુરત : સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 13 વર્ષના કિશોરે પોતાની માસીની દીકરીની હત્યા કરી છે. આ એક વર્ષની બાળકી રડતી હોવાને લીધે મોટાભાઈએ તકિયાથી તેનું મોઢું દબાવીને હત્યા…
અમરેલીમાં લેટરકાંડ મામલે રાજકારણ ગરમાયું, પરેશ ધાનાણીએ સરકારને આપ્યું અલ્ટીમેટમ
B india અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વરઘોડાએ રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે. પાટીદાર દીકરી સાથે થયેલ…
















