હેક્ટર દીઠ ₹22,000ની સહાય માટે ખેડૂત આવતીકાલથી કરી શકશે અરજી, જાણો વિગત

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ઇતિહાસ રચ્યો છે. પાક નુકસાની માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ₹10,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ અંતર્ગત ખેડૂતોને પ્રતિ…