IPL 2025: 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક પરાક્રમ, યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

IPL 2025ની 47મી મેચમાં રાજસ્થાન રોયલ્સના માટે રમતા 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઘણાં રેકોર્ડ તોડ્યાં…