અફઘાનિસ્તાને કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ, કહ્યું – “ભારતીય મિસાઇલો અમને કોઈ નુકસાન પહોંચાડતી નથી”

પાકિસ્તાનના ભારત વિરોધી દાવાઓ એક પછી એક પથ્થર પર પડતા જોવા મળી રહ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપો હવે ધૂળખાતાં જાય છે.…