હવામાન વિભાગની નવી આગાહી, રાજયમાં ઠંડીનો પ્રકોપ થશે ઓછો, તો ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગનાં…