કચ્છ: કુકમા ગામ પાસે આશાપુરા ટેકરી નજીક વ્યક્તિ બોરવેલમાં ફસાયો, બચાવ કાર્ય શરુ

કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમા ગામ પાસે આવેલ આશાપુરા ટેકરી નજીક એક વ્યક્તિ બોરવેલમાં ફસાઈ જવાની ગંભીર ઘટના બની છે. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક…