દીકરીના લગ્ન પ્રસંગે પિતા રહેશે હાજર શરતે છૂટાછેડા: હાઈકોર્ટમાં વર્ષોથી ચાલતા વિવાદનો સમાધાનથી અંત
– વર્ષ 2019માં પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી – સુનાવણી દરમિયાન ચર્ચા બાદ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી બંને પક્ષોમાં સમાધાન થયું અમદાવાદ: અમદાવાદના એક દંપતી…






