અલ્લુ અર્જુન: અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’ સ્ક્રીનિંગ અકસ્માતમાં ઘાયલ બાળકને મળ્યો, ભારે સુરક્ષા વચ્ચે હોસ્પિટલ પહોંચ્યો

અભિનેતા અલ્લુ અર્જુન મંગળવારે (7 જાન્યુઆરી) સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ ના સ્ક્રીનીંગ દરમિયાન નાસભાગની દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 8 વર્ષના છોકરા શ્રી તેજાને મળવા હોસ્પિટલ પહોંચ્યો. તેઓ હૈદરાબાદના બેગમપેટ…