મહા કુંભ 2025થી યૂપીની અર્થવ્યવસ્થાને મળશે બુસ્ટર ડોઝ, આટલા કરોડની આવકનો અંદાજ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભ2025 ની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, હવે બસ મહાકુંભની શરૂઆત થવાની રાહ જોવાઇ રહી છે. સંગમ નગરી વિશ્વભરના ભક્તોનું સંપૂર્ણ ઉત્સાહ સાથે સ્વાગત કરવા માટે…