ફિલિપાઇન્સમાં ભીષણ આગ: 1000 ઘરો બળીને રાખ,5000થી વધુ લોકો બેઘર
દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ શહેર નજીક આવેલા એક નાના ટાપુ પર મંગળવાર રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક આખી વસાહત નાશ પામી હતી. આગમાં અંદાજે 1000 ઘરો બળીને રાખ…
કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત
કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ…
જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં LPG સિલિન્ડર બ્લાસ્ટની ઘટના, 4–5 મકાન બળીને થયા ખાખ
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દછન વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભીષણ આગની ઘટના બની છે. સિલિન્ડર વિસ્ફોટ બાદ લાગેલી આગમાં 4થી 5 મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા…
ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ
ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ…
વિનાશક ‘દિત્વાહ’ ચક્રવાત ભારત તરફ આગળ: શ્રીલંકામાં 123ના મોત, દક્ષિણ ભારતમાં ‘રેડ એલર્ટ’
દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકા પર સક્રિય બનેલું ચક્રવાત ‘દિત્વાહ’ (Ditwah) હવે ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રીલંકામાં આ વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધી…
હોંગકોંગમાં ભયાનક આગ: સાત ઇમારતો જ્વાળાઓની લપેટમાં, 36 લોકોના મોત 279 ગુમ
હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં બપોરે ભયાનક આગ ફાટી નીકળી હતી, જે શહેરમાં વર્ષોની સૌથી ભયાનક દુર્ઘટના સાબિત થઈ છે. અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 લોકો…
મોરબી: પીપળી પાસે જેટકોના સબસ્ટેશનમાં વિકરાળ આગ, મેજર કોલ જાહેર
મોરબી જિલ્લામાં આજે સવારે મોટી દુર્ઘટના બની હતી, જ્યારે પીપળી ગામ નજીક આવેલ જેટકો (GETCO)ના 220 કિલોવોલ્ટ સબસ્ટેશનમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ…
અયોધ્યામાં ઘરમાં વિસ્ફોટથી ત્રણ બાળક સહિત પાંચનાં મોત, અનેક લોકો કાટમાળ નીચે દટાયા
અયોધ્યાના પાગલા ભારી ગામમાં ગુરુવારની રાત્રે એક ઘરમાં થયેલા ભયંકર વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર દળી ઉઠ્યો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખું ઘર જ ધરાશાયી થઇ ગયું અને ઘટનામાં ત્રણ બાળકો…














