દિલ્હી વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિમાં: AQI 400 ને પાર, રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ
દિલ્હી આજે ખતરનાક સ્તરના વાયુ પ્રદૂષણ સાથે ઝેરી ધુમ્મસમાં છવાયેલો છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું, જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ને વટાવી ગયો છે.…
દિલ્હીમાં પ્રદૂષણ પર ભારે હોબાળો! ‘ઝેરી હવા’ સામે લોકો રસ્તા પર ઉતર્યા, ઇન્ડિયા ગેટ પર પ્રદર્શનકારીઓની અટકાયત
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ખતરનાક બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી છે. અનેક વિસ્તારોમાં AQI 420 થી ઉપર નોંધાયો છે, જે “Hazardous” કેટેગરીમાં આવે…
વડોદરામાં પ્રદૂષણ નિયંત્રણ માટે મોટું પગલું, શહેરમાં શરૂ થયું પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન
વડોદરામાં વધતા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ શહેરનું પ્રથમ “એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન” કાર્યરત કર્યું છે. આ આધુનિક સ્ટેશન વડોદરા શહેરના પ્રદૂષણ સ્તર…









